તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપલેટામાં મહિલા સંચાલિત જુગારના અખાડા ઉપર પોલીસે દરોડો પાડીને

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઉપલેટામાં મહિલા સંચાલિત જુગારના અખાડા ઉપર પોલીસે દરોડો પાડીને 9 મહિલાને રોકડા 34250/-સાથે ઝડપી લેતા શહેરમાં ચકચાર જાગી ગઇ હતી.

જાણવા મળ્યા પ્રમાણે પીએસઆઇ એચ.જી.પલ્લાચર્યાં ને બાતમી મળી હતી કે દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ દ્વારકાપુરી બ્લોક નં.25 મા રહેતી નીમિશા રાજુભાઇ ચનીયારા નામની મહિલા પોતાના રહેણાંક મકાનમાં બહારથી મહિલાઓને બોલાવીને જુગારનો અખાડો ચલાવે છે.આથી તેની સૂચના મુજબ પીએસઆઇ વી.બી.વસાવા સહિતના સ્ટાફે સ્થાનિક જગ્યા ઉપર દરોડો પાડી 9 મહિલાને જુગાર રમતા ઝડપી લીધી હતી જેમા નીમિશા રાજુભાઇ ચનીયારા ઉ.વ.42 રહે.ઉપલેટા દ્વારકાપુરી બ્લોક નં.25, જસુ ચુનીલાલ કારિયા ઉ.વ.63 રહે.ઉપલેટા રઘુવીર બંગલા પાસે, ગીતા રતિલાલ પરમાર ઉ.વ.64 રહે.ભાયાવદર ખીજડાશેરી, યાસ્મીની જાઇદખાન પઠાણ ઉ.વ.30 રહે.ધોરાજી બારોટ શેરી, સંતોકબેન ઉર્ફે સતી કેશુભાઈ જોટગિંયા ઉ.વ.75 રહે.જામજોધપુર સ્વામિનારાયણ મંદિર પાસે, દક્ષાબેન ધેટીયા પટેલ ઉ.વ.45 રહે.જામજોધપુર ખાંટ શેરી પોલીસ સ્ટેશનની બાજુમાં, ફાતમા મુસાભાઈ લાખાણી ઉ.વ.45 રહે.ધોરાજી બારોટ શેરી વાળી, ગીતા અશોકભાઈ રંગાણી ઉ.વ.55 રહે.ધોરાજી રાખોલીયા સમાજ પાસે, રસીલા પુંજાભાઈ ભોજાણી ઉ.વ.58 રહે.ભાયાવદર શિક્ષક સોસાયટી વાળને રોકડા રૂપિયા 34250/-સાથે તમામની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો