તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં દારૂનાં ધંધાર્થીઓ ઉપર પોલીસની તવાઈ, અટક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર, જૂનાગઢનાં વિજાપુર, કેશોદમાંથી પોલીસે દેશી દારૂ કબજે કરી પાણખાણનાં મંગા દાના સોંદરવાની અટક કરી હતી. જયારે હંસાબેન કિશન અને સુરેશ બટુક ભાટી નાસી ગયા હતાં. જયારે કેશોદમાંથી જગુ અરજણ ચુડાસમા, મધરવાડામાંથી કાળુ સામત ચુડાસમા, માણાવદરમાંથી લખમણ કેશવ સોલંકી, શીલમાંથી જુંદાળનાં અરજણ મસરી ઓડેદરા અને જૂનાગઢમાંથી કુતિયાણાનાં મૈયારીનાં ગોગન એભા પરમાર, પ્લાસવામાંથી જીતા લાલા વાઘેલા, વડાલમાંથી માલીડાનાં જગદીશ બચુ ભલગામા, ભેંસાણનાં સુખપુરમાંથી ભરત દિલસુખ પટોડીયા, માણાવદરમાંથી સલીમ ઇસ્માઇલ દલને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...