તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખંભાળિયામાં પોલીસ જવાનોનું ફ્રૂટ પેટ્રોલિંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
23 એપ્રિલના રોજ એક જ તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.ત્યારે જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે.દ્વારકા જિલ્લાના વડુમથક ખંભાળિયામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ખંભાળિયા ટાઉન પોલીસ દ્વારા શહેરમાં પોલીસ દ્વારા કાયદાની સમીક્ષા કરવા માટે ફુટ-પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...