પોલીસે 528 આરોપીઓની અટકાયત કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હળવદ | હળવદમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થા જળવવા જિલ્લા પોલીસવડાની સુચનાથી હળવદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. તાલુકાના જુદા જુદા ગુનાના 548 આરોપીઓને અટકાયત પગલાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

હળવદ - ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકની પણ પેટાચુંટણી લોકસભા સાથે યોજાનાર છે. મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની સુચના અનુસાર હળવદ પોલીસના પી.આઈ એમ.આર.સોલંકએ તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને આચાર સંહિતાનો ભંગ ન થાય તે હેતુથી હળવદ તાલુકામા 528 જેટલા આરોપીઓની અટકાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...