તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યામંજરી સ્કૂલમાં કાવ્યમય સવાર કાર્યક્રમ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિહોર શહેરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલ ખાતે વાંસલડી ડોટ કોમ..... ફેઇમ કવિ કૃષ્ણ દવે નો “કાવ્યમય સવાર” કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કવિ કૃષ્ણ દવેએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પોતાની સ્વરચિત કવિતાઓનું રસપાન કરાવ્યું. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં આવતી કવિતાઓ પણ ગવડાવી. પોતે લખેલા બાળકાવ્યો દ્વારા વિદ્યાર્થીઓને હાસ્ય અને મનોરંજન પૂરું પાડ્યું હતું.આ “કાવ્યમય સવાર” કાર્યક્રમમાં પુસ્તક વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો