તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણાની સ્કૂલ ખાતે 10 દૂષણોથી થતા નુકસાન અંગે નાટકો યોજાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુતિયાણાની કર્મયોગી સ્કૂલમાં 10 દૂષણોથી થતા નુકસાન અંગે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. 10 દૂષણોમાં દારૂ, જુગાર, સીગારેટ, તમાકુ, મોબાઈલ, પબજી ગેમ, ડ્રગ્સ સહિતના 10 જેટલા દૂષણો અંગે નાટક દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. અને 10 દૂષણો જેવા વ્યસનથી દૂર રહેવા 2500 જેટલા વિદ્યાર્થી સહિત ઉપસ્થિત લોકોએ શપથ લીધા હતા.

તસ્વીર : નાગેશ પરમાર

અન્ય સમાચારો પણ છે...