ધ પ્લાઝમાં ઇન્ટરનેશનલ સ્કુલમાં વૃક્ષારોપણ કરી જાળવણીનો સંકલ્પ કરાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલાલા : તાલાલામાં આવેલ ધ પ્લાઝમા ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણની ઉજવણીનાં ભાગરૂપે વૃક્ષો રોપી આ વૃક્ષોનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો. ટ્રસ્ટીગણોએ વિદ્યાર્થીઓને વૃક્ષોની જાળવણી ઉપરાંત દિકરીઓને ભણાવો, દિવસનું એક સારૂ કામ કરવા જેવા સંકલ્પ લેવડાવ્યા હતાં. આ તકે ટ્રસ્ટીઓ નિતિનભાઇ, મનિષભાઇ, ભરતભાઇ, નિમાવત સાહેબ તેમજ સ્કૂલના તમામ સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...