તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાનોની આર્થિક મદદ માટે રામામંડળનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ગોંડલના ગુંદાળા રોડ પર નક્ષત્ર એપાર્ટમેન્ટની બાજુમાં ગરબી મંડળ દ્વારા તારીખ 28 ગુરૂવારના રાત્રે 8 :30 કલાકે રામામંડળ નું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં એકત્રિત થનાર ફાળો જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે આતંકી હુમલામાં શહીદ થનાર વીર જવાનો ના પરિવારને અર્પણ કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો