વીર હમીરજી ચલચિત્રનંુ 13 મેનાં રોજ આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા |સંવેદન ગૃપ અમરેલી દ્વારા સોમનાથ મહાદેવની રક્ષા અર્થે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેનાર ધર્મરક્ષક વીર હમીરસિંહજી ગોહિલના બલિદાન દિવસ નિમિત્તે સાવરકુંડલાના આંગણે પ્રથમવાર ભવ્ય ભારતની સંસ્કૃતિ ગુજરાતની અસ્મિતા અને હિન્દુતત્વને ઉજાગર કરતા હમીરનું ખમીર જેમણે આસ્થાના કેન્દ્ર સોમનાથ મહાદેવ મંદિર માટે પ્રાણ ન્યોછાવર કરેલ તેની શોર્ય અને વિરગાથાની અમરગાથાનું વર્ણન કરતું વીર હમીરજી સોમનાથની સખાતે ચલચિત્રનું સાવરકુંડલાના જે.વી.મોદી હાઈસ્કૂલ પાછળના ગ્રાઉન્ડ ખાતે તા. 13ના રોજ આયોજન કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...