આગામી માસમાં રાષ્ટ્રીય પેન્શન અદાલતનું આયોજન

Sihor News - planning of the national pension court next month 072008

DivyaBhaskar News Network

Jul 22, 2019, 07:20 AM IST
સિહોર બ્યુરો| કેન્દ્ર સરકારના પેન્શન મંત્રાલયના તા.18/7ના પરિપત્ર મુજબ દેશના પોસ્ટ, ટેલિકોમ, રેલવે,ડિફેન્સ, ઇન્કમટેક્ષ, કસ્ટમ સહિતના વિભાગોના પેન્શનરો માટે સમગ્ર દેશમાં તા.23/8ને મંગળવારે એકી સાથે પેન્શન અદાલત યોજાશે. આ માટે જે તે પેન્શનરોના વધુને વધુ કેસોના નિકાલ માટે પેન્શન અદાલત યોજવાનું જણાવવામાં આવ્યું છે. જે તે ડિપાર્ટમેન્ટને અરજી કરવી.

X
Sihor News - planning of the national pension court next month 072008
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી