નૈપ ગામ ભાગવત સપ્તાહનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવા બ્યુરો મહુવા તાલુકાના નૈપ ગામે આજે શનિવાર થી તા.12/4ને શુક્રવાર સુધી નૈપ ગામ સમસ્ત મોક્ષ મંદિરના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. વક્તા તરીકે અરવિંદભાઇ પંડયા(નૈપવાળા) કથાનું રસપાન કરાવશે. કથાનો સમય સવારે 9 થી 12 કલાકે તથા બપોરે 3 થી 6 કલાકનો રાખેલ છે. ધર્મપ્રેમી જનતાને કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...