મોવિયા ગોવિંદનગર ગામે યજ્ઞનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ: તાલુકાના મોવિયા ગોવિંદનગર મુકામે આગામી તારીખ 10 એપ્રિલ બુધવારના સમસ્ત ચાંગેલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, દેશ-વિદેશમાં વસતા તમામ પરિવારજનોને આવવા યાદીમાં જણાવાયું છે એ ઉપરાંત બહારગામથી આવતા પરિવારજનો માટે ઉતારા તેમજ ભોજન વ્યવસ્થા કડવા પટેલ સમાજ ખાતે રાખવામાં આવેલ છે યજ્ઞ ના દિવસે સમૂહ પ્રસાદ વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...