તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોટીલા હ્યુમન રાઇટ્સ દ્વારા પીઆઈનું સન્માન કરાયું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા ભાસ્કર | ચોટીલામાં પોલીસ ઇન્સ્પેકટર આર.જે.રામની લીંબડી મુકામે બદલી થતા તંત્ર દ્વારા સૌ પ્રથમવાર ચોટીલામાં મહિલા પોલીસ ઇન્સ્પેકટર બી.કે.પટેલની પોસ્ટિંગ કરાઈ છે. આથી હ્યુમન રાઇટ્સના રણજીતભાઈ ધાધલ, નિલેશભાઈ, નિરજભાઈ રાવલ, દિનેશ કોશિયા સહિતના હોદેદારો તેમજ કાર્યકર્તાએ ચોટીલા પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા તેમજ પીઆઈબી કે.પટેલની સારી કામગીરી બિરદાવીને બન્ને અધિકારીઓને ચામુંડા માતાજીના ફોટાઓ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો