તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજગઢ ગામની સગીરાનો ફોટો, વીડીયો ફરતો કરી ધમકી આપનાર સામે ફરીયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | પંથકમાં મોબાઇલ અને ઈન્ટરનેટને લઈને ગુનાના વધારા થયો છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે સગીરાના ગૌતમભાઈ રણછોડભાઈ સોલંકીએ ફોટા અને વીડીયો ઉતારી સોશીયલ મીડીયામાં ફરતા કર્યા હતા. આથી સગીરાના પરીવારજનો ગૌતમભાઇ સોલંકીને ઘરે ઠપકો આપવા ગયા હતા. જ્યાં મહેશભાઈ સોલંકી અને રણછોડભાઈ સોલંકીએ તેમને ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી. સગીરાના પરીવારજનોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસમા 3 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...