તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિયામાં કોરોના વાઈરસ અંગે લોકોને જાગ્રત કરાયા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી ભાસ્કર | હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસને લઇ ચિંતા જોવા મળી રહી છે. ત્યારે મૂળી તાલુકાનાં લિયા ગામે આર્યુવેદિક દવાખાના દ્વારા કોરોના વાઇરસ જાગૃતિમાં માટે કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં ગ્રામજનોને રોગ અંગે વિવિધ માહિતી આપવામાં આપી અને સુરક્ષા અંગે પગલા કેવી રીતે લઇ શકાય તે અંગે માર્ગદર્શન અપાયુ હતુ. આ પ્રસંગે લિયા સરપંચ તનવિરસિંહ રાણા સ્થાનિક ડોક્ટર અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો