તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીરપુરમાં પશુઓને પીવાના પાણીના જાહેર અવેડા ખાલીખમ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીરપુરમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી આવી ગઈ હોય તેમ ગાયમાતાઓ તેમજ અન્ય મૂંગા પશુઓ માટે પીવાના પાણીના જાહેર અવેડા ખાલી થઈને કચરાપેટી બની ગયા છે. વીરપુરના મુખ્ય એવા મીનળવાવ ચોકમાં આવેલ ગાયમાતાઓ તેમજ મુંગા પશુઓ માટે પાણી પીવા માટેનો એક અવેડો આવેલ છે. છેલ્લા કેટલાક સમયથી આ અવેડામાં તંત્ર દ્વારા પાણી ન ભરવામાં આવતા આ અવેળો જાણે કચરાપેટી બની ગયો હોય તેમ જોવાં મળે છે. તસવીર: કિશન મોરબીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો