તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહુવામાં પેન્શનર્સ ડેની થશે ઉજવણી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહુવા બ્યુરો | 12 જાન્યુઆરી

મહુવા તાલુકા પેન્શ્સ એસોસીએશન દ્વારા પેન્શનર્સ ડે ની ઉજવણી પુ. મોરારિબાપુની નિશ્રામાં તા.16/1ને ગુરૂવારે સવારે 9:30 કલાકે ક્રિષ્ના કોમ્યુનીટી હોલમાં ઉજવવામાં આવશે. સમારોહનું પ્રમુખ સ્થાન વિજયભાઇ વૈદ્ય શોભાવશે. ધારાસભ્ય આર.સી.મકવાણા સહિતમહુવાના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે 75 વર્ષ પુરા કરનાર વડીલોના પુ. બાપુના વરદ્ હસ્તે સન્માન થશે તેમજ મંડળના સભ્ય રતિલાલ કાનજીભાઇ જોષી એ 100 વર્ષ પુરા કરેલ હોય તેમનુ અને બેન્ક ઓફ બરોડાના નિવૃત અધિકારી હસુભાઇ પંડ્યાની સેવાને બીરદાવી તેમનુ બહુમાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો