તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળીની ખરદી થઇ ગઇ છે. અત્યાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદ યાર્ડમાં ટેકાનાં ભાવે મગફળીની ખરદી થઇ ગઇ છે. અત્યાર સુધીમાં 711 ખેડુતોને બોલાવાયા છે. જેમાં 56875 ગુણીની ખરીદી કરાઇ છે. પરંતુ હાલમાં મગફળીને તાત્કાલીક ગોડાઉન સુધી પહોંચાડવાની વ્યવસ્થા ન હોવાથી અડધી મગફળી ખુલ્લા શેડમાં જોવા મળી રહી છે. જો કમોસમી વરસાદ થશે તો પહેલાની જેમ આ મગફળી પણ પલળી જશે. પ્રવિણ કરંગીયા

અન્ય સમાચારો પણ છે...