તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેશોદમાં દર્દીઓને સારવાર માટે અન્યત્ર લઇ જવામાં મુશ્કેલી પડતી હોય.

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદમાં દર્દીઓને સારવાર માટે અન્યત્ર લઇ જવામાં મુશ્કેલી પડતી હોય. જે નિવારવા પાલિકા દ્વારા 19 લાખનાં ખર્ચે એસી અેમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેમનું લોકાપર્ણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય દેવાભાઇ માલમ, પાલિકા પ્રમુખ યોગેશભાઇ સાવલીયા, જે.એમ. વાસાણી, દિનેશભાઇ, અરવીંદભાઇ લાડાણી, પ્રવિણભાઇ વિઠ્ઠલાણી, વિપુલભાઇ ચાૈહાણ, જગદીશભાઇ ભુત સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...