તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લરખડિયાથી પાસ વગરનું રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લખતરનાં લરખડીયા ગામ નજીક ઉમઇ નદીમાંથી ગેરકાયદે રેતી ખનન પ્રવૃત્તિ હોવાની ગ્રામપંચાયત દ્વારા ફરિયાદ કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગે અરજીની તપાસનાં અનુસંધાને દરોડો કર્યો હતો. જેમાં એક ટ્રેકટર કિંમત રૂપિયા 2.50 લાખનું સિઝ કરી લખતર પોલીસમાં જમા કરાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો