તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં પાસ કાર્યકરો ભાજપમાં જોડાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ મોરબી લોકસભા બેઠકનાં ઉમેદવાર અને સાંસદ વિનોદ ચાવડાના ચૂંટણી કાર્યાલયનો જુના બસ સ્ટેન્ડ નજીક પ્રારંભ કરાયો હતો. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના પાસના કાર્યકરો, કિરીટ વડસોલા, જયેશ લોદરિયા, રાકેશ તલસાણીયા, કરણ બેડીયા, ભાવેશ કાસુન્દ્રા, નવનીત કાસુન્દ્રા, નંદલાલ ભાલોડિયા, રશ્મિન વડસોયા, નિલેશ વડસોયા, દિનેશ વાઘેલા, ધવલ કાસુન્દ્રા, ચિરાગ પટેલ, શૈલેષ ફેફર સહિતના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...