તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કુતિયાણામાં આજે પરેશ રાવલ સભા સંબોધશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દિગ્ગજ નેતાઓ અલગ-અલગ શહેરોમાં અને અલગ-અલગ વિસ્તારોમાં સભાઓ તેમજ લોકસંપર્ક યોજતા હોય છે ત્યારે કુતિયાણાના ટાવર ચોક ખાતે આજે તા. 19 એપ્રિલના રોજ પ્રખ્યાત કલાકાર તેમજ પૂર્વ સાંસદ પરેશ રાવલ સભા સંબોધશે. પરેશ રાવલના આગમનને લઈને ભાજપ ના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર-ઠેર બેનરો અને પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...