તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારમાં પરમાર મહિલા સાયન્સ કોલેજનો વાર્ષિકોત્સવ 28 મીએ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર | કોડીનાર ભ.ભા.સ્મારક ટ્રસ્ટ સંચાલિત જે.એસ.પરમાર કોલેજ તથા મહિલા સાયન્સ કોલેજનો 35મો વાર્ષિકોત્સવ 28 ફેબ્રુઆરીનાં કોલેજનાં એમ.જી.હોલમાં યોજાશે. જેના અધ્યક્ષ સ્થાને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ, ડો.નિરંજન રાજ્યગુરૂ આનંદ આશ્રમ, મુખ્ય અતિથી ચન્દ્રેશ હેરમા સેન્ડિકેટ સભ્ય નરસિંહ મહેતા યુનિ. સહિતનાં આગેવાનો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો