તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તળાજા આરાધ્યા સ્કુલમાં પેરેન્ટિંગ સેમિનાર યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તળાજાની આરાધ્યા વિદ્યાસંકુલમાં આજે તા.15-3ને રવિવારના રોજ સાંજે 4 કલાકે પેરેન્ટિંગ સેમીનાર યોજાશે. જેમાં પાવઠી પ્રા.શાળાનાં આચાર્ય નટુભાઇ મકવાણા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી બળકોને પ્રગતિમાં શાળા સાથે માતા-પિતાની ભૂમિકા અંગુે સમજણ આપશે તેમજ શાળા સંચાલક વૈભવ જોષી વિશેષ માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

    વધુ વાંચો