તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિતાણા તા.પં. કચેરીમાં RO પ્લાન્ટ ધૂળ ખાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિતાણા તાલુકા પંચાયત કચેરીમાં અલગથી જ આર.ઓ પ્લાન્ટ સાથે વોટર રૂમ હતો. પરંતુ હાલમાં તે ધુળ ખાય છે. આર.ઓ પ્લાન હોવા છતાં ઉપયોગ કરી શકાતો નથી અને લોકોની સુવિધા માટે બાકડો ગોઠવી પાણીના જગ મુકવામાં આવે છે. દુરના ગામોથી પંચાયત કચેરીમાં આવતા લોકોને પાણી માટે ફાફા મારવા પડે છે.તસવીર - બ્રિજેશ પંડયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો