તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલિતાણાને મુંબઇ સ્પેશિયલ હોળી-ધૂળેટી હોલીડે ટ્રેન મળી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સ્પોર્ટેશન રિપોર્ટર |ભાવનગર | 25 ફેબ્રુઆરી

હોળી-ધૂળેટીના દિવસોમાં રેલયાત્રીઓની વધી રહેલી સંખ્યાને ધ્યાનમાં લઇને ભાવનગર રેલવેને એક દિવસ પૂરતી પાલિતાણાથીથી બાન્દ્રાની હોલીડે ટ્રેન મળી છે. 19 માર્ચની બપોરે 1 વાગ્યે આ ટ્રેન પાલિતાણાથી મુંબઇ જશે.

19મીએ આ સ્પેશ્યલ ટ્રેન નં. 09044/43 ચલાવવાનો નિર્ણય લેવાયો છે. આ ટ્રેનના મુસાફરોને વિશેષ ભાડાંથી આ ટ્રેનનો લાભ મળશે. આ ટ્રેન પાલિતાણાથી આગળ વધીને બોટાદ, વીરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી અને બાન્દ્રા સ્ટેશને હોલ્ટ કરશે. ટ્રેન નં. 09044 ાલીતાણાથીથી તા.19 મંગળવારે બપોરે 1 વાગ્યે પ્રસ્થાન કરશે અને બુધવારે સાંજે 4:45 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચાડશે. એ જ રીતે ટ્રેન નં. 09043 બાન્દ્રા ટર્મિનસથી તા. માર્ચ, રવિવારે રાત્રે11:55 વાગ્યે ઉપડશે અને સોમવારે બપોરે 3 વાગ્યે ભાવનગર પહોંચાડશે. આ ટ્રેન માં કુલ 18 કોચ રહેશે જેમાં 4 સેકન્ડ કલાસ એસી કોચ, 8 થ્રી એસી કોચ, 4 એસી ચેરકાર અને 2 એસએલઆરનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો