તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એરવાડા ગામે ખારાપાટ વણકર સમાજના સમુહ લગ્નોત્સવનું આયોજન

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાટડી ભાસ્કર | પાટડીની ખારાપાટ વણકર સમાજ સમુહ લગ્ન સમિતિની તાજેતરમાં બેઠક યોજાઇ હતી. જેમાં 22મા સમુહલગનોત્સવનું દસાડા તાલુકાના એરવાડા ગામે આગામી તા.10-05-2020ને રવિવારે આયોજનનું નક્કી કરાયુ હતુ. જેમાં સૌ સમાજબંધુઓ કારોબારી સભ્યો આજીવન સભ્યો અને દરેક ગામના પંચ સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો