મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સાંજે 6:15 થી 7:30 દરમિયાન મિટિંગનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | સંસ્કૃત ભારતી દ્વારા વિદ્યાલયના ટ્રસ્ટીઓ, સંચાલકો, વ્યવસ્થાપકો કે આચાર્યો, શિક્ષકોની વિશેષ ગોષ્ઠી(મીટીંગનું)તા.4નાં રોજ સાંજે 6:15થી 7:30 દરમિયાન નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સરસ્વતી શિશુ મંદિરમાં આયોજન કરાયું છે. આ ગોષ્ઠીમાં આજના જમાનામાં સંસ્કૃત શા માટેω, શું સંસ્કૃત વગર શિક્ષણ અધૂરું છેω, સંસ્કૃતશીખવવાથી શું લાભ છેω નાનાં બાળકોને સંસ્કૃત અઘરું ન લાગેω, શિશુ-કક્ષાથી( કેજીથી), ધોરણ-1( એક) થી સંસ્કૃત શીખવાડી શકાયω ઈંગ્લીશ મીડીયમ ના બાળકોને સંસ્કૃત શીખવું કેટલું જરૂરીω આવા અનેક પ્રકારના પ્રશ્નોના નિરાકરણ, સમાધાન કરવામાં આવશે.