તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળા વિતરણનું આયોજન તથા કોરોના વાઇરસ અંગે માહિતી સેમિનાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગોંડલ | તારીખ 20/3/20ને શુક્રવારથી તારીખ 22/3/20ને રવિવાર સુધી સાંજના 7 વાગ્યાથી 10 સુધી ઉકાળાનું વિતરણ કરાશે. હાલમા અત્યારે મીશ્ર ઋતુ અને કોરોના વાઇરસ અને સ્વાઇન ફલુ જેવા રોગો સામે અગમચેતી પગલાના સ્વરૂપે આંતરીક શકતિ ને મજબુતી મળે અને ખતરનાક રોગોની સામે રક્ષણ મેળવા માટે આયુર્વેદીક ઉકાળાનુ સેવન જરૂરી છે. કોરોના જેવા વાયરસથી ડરવાને બદલે થોડા સાવચેતીના પગલા ભરી બચી શકાય છે. ભીડવાળા વિસ્તારમાં જવાનુ ટાળવુ જોઇએ, ફરીજીયાત જવાનુ થાય તો માસ્ક કે રુમાલ બાંધીને જવુ, એકમીટરનુ અંતર રાખવુ,વાત ચીત કરતી વખતે., હાથ મીલાવવાનુ ટાળવુ ખોટી અફવાઓથી બચવુ, વગેરે તકેદારી ના પગલા ભરી મહામારી રોગો થી બચી શકાય છે એમ પુ. મહંત ભરતબાપુ ની યાદીમાં જણાવ્યું હતુ.
અન્ય સમાચારો પણ છે...