તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળમાં લોક જાગૃતિ સંદેશનાં વોલ પેઈન્ટીંગમાં સંસ્થાઓ, છાત્રાઓ જોડાયા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેરાવળ | વેરાવળ સંત નિરંકારી મંડળનાં સહયોગથી વેરાવળનાં વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા, શહીદ જવાનો અને લોક જાગૃતિનો સંદેશો દેતા વોલ પેઈન્ટિંગ ચોપાટી પર કરાઈ રહ્યાં છે. જેમાં શહેરની વિવિધ સંસ્થાઓ તથા સ્કુલ, કોલેજનાં બાળકો જોડાઈ રહ્યાં છે. અને વિવિધ વિસ્તારની દિવાલો પર વિવિધ પ્રકારનાં જાગૃતિ સંદેશ પેઈન્ટિંગ કરાય રહ્યાં છે. આ પ્રસંગે પ્રમુખ ભગવાન સોનૈયા, એસડીએમ નિતીન સાંગવાન (આઈએએસ)સહયોગ આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો