સોરઠમાં 292 શાળામાં 2052 સીટ પર આરટીઇમાં �ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગરીબ કે મધ્યમ વર્ગના પરિવાર પોતાના બાળકોને પોતાની પસંદગી ની ખાનગી શાળામાં કોઇ પણ ફી ચુકવ્યા વિના અભ્યાસ કરાવી શકે તે હેતુથી સરકાર દ્વારા રાઇટ ટૂ એજ્યુકેશન પ્રવેશ મેળવી રહ્યા છે.

જેને લઈ ને 2019-20 ના શૈક્ષણિક વર્ષમાં એડમીશન પ્રકિયા આગામી 5 એપ્રિલ થી શરૂ થશે, જેમાં ગીર-સોમનાથ જિલ્લાનાં 6 તાલુકાની અંદર આવતી ૨૯૨ શાળામાં 2052 બેઠક માટે �\\\"નલાઇન ફોર્મ ભરાશે,જેની તારીખ 5 એપ્રિલ થી ૧૫ એપ્રિલ રહે છે.

તારીખ ૧૬ એપ્રિલ સુધી તમામ ડોક્યુમેન્ટ સાથે નજીકના રિસીવ સેન્ટર મા જમા કરાવી શકે છે. ગીર-સોમનાથ જિલ્લાનાં આઠ સેન્ટર પર ફોર્મ સ્વીકારવામાં આવશે. વાલી�\\\" પોતાના રહેણાંક મકાનથી 6 કિમીની ત્રીજીયાની તમામ શાળા પસંદ કરી શકશે.

ક્યાં તાલુકામાં કેટલી શાળા� અને કેટલી સીટો
વેરાવળમાં ૧૦૦ શાળામાં ૮૫૫ સીટ, ઉનામાં 61 શાળામાં ૪૫૪ સીટ, તાલાલામાં 37 શાળામાં 202 સીટ, સુત્રાપાડામાં ૩૭ શાળામાં ૧૫૫ સીટ,કોડીનાર 43 શાળામા ૩૧૯ સીટ, ગીરગઢડામાં ૧૬ શાળામાં ૬૭ સીટ.