તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ યાર્ડમાં આજે ડુંગળીની આવક શરૂ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત સપ્તાહે રેકોર્ડ બ્રેક ડુંગળીની આવક નોંધાયા બાદ પાંચ દિવસ આવક બંધ કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં શુક્રવારથી ડુંગળીની આવક ફરી શરૂ થવાની છે. ગત રાતથીજ યાર્ડના દરવાજાની બહાર નેશનલ હાઈવે પર બંને સાઇડ વાહનોની કતારો લાગી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...