તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમા ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી પોલીસે એક શખ્સને ચોરાઉ બાઈક સાથે ઝડપી લીધો હતો. મોરબીનાં રવાપર ગામ નજીક એક શખ્સ ચોરાઉ બાઈક સાથે એલસીબીએ દેવો ઉર્ફે જોગી રાજુભાઈ મુંજારીયાને ઝડપી લીધો હતો અને તેની કડક પૂછપરછ કરી હતી જેમાં તેને આ બાઈક રાજકોટનાં સુભાષનગર વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે બાઈક રાજકોટનાં ભક્તિ નગર પોલીસ સ્ટેશનમાં સોંપ્યુ હતું. જ્યારે આરોપી દેવા મુંજારીયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...