તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુખપુર મઢીથી ભાટ ગામ અને સુખપુરને જોડતા માર્ગ પર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુખપુર મઢીથી ભાટ ગામ અને સુખપુરને જોડતા માર્ગ પર દિવસભર વાહનોની અવરજવર જોવા મળે છે. અહીંયા ભારેખમ વાહનો દોડતા હોવાથી આ રસ્તો અત્યંત બિસ્માર બની ગયો છે અને છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. આ ઉપરાંત વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. આ રસ્તાના નવીનિકરણને લઇને અનેક રજૂઆતો કરાઇ છે તેમ છતાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવતી નથી. આ સાથે રોડની બન્ને સાઇડ બાવળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ બન્ને પ્રશ્નોને લઇ ગ્રામજનો તેમજ કીરીટભાઇ ડોબરીયા દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો