તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદમાં બેસણા પ્રસંગે કુંડા, પક્ષીઓને ચણ વિતરણ કરાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

બોટાદ ભાસ્કર |ભાવનગર રોડ વી.પી. ના બંગલા પાછળ રહેતા નરશીભાઈ દેવજીભાઈ કળથિયા ઉ.વ.74 નો અક્ષરવાસ થતા પરિવાર દ્વારા તા.12 માર્ચ 2020 ના તેઓના બેસણા પ્રસંગે આશરે 1 હજાર જેટલા પક્ષીઓના રહેઠાણ,પાણીના કુંડા, પક્ષીઓને ચણ સહિતના સાધનોનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.તેઓના પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે તેઓ જ્યારે હયાત હતા. ત્યારે પણ દરેક પશુ-પક્ષીઓ માટેના નિર્વાહની વ્યવસ્થા કરતા રહેતા હતા.તેઓની અંતિમ ઈચ્છા મુજબ તેઓના પરિવાર તરફથી આવું ભગીરથ સેવાકીય કાર્ય કરાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો