તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊનાથી વરસીંગપુર તેમજ એલમપુર ગામે જતાં મુખ્ય માર્ગ પર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઊનાથી વરસીંગપુર તેમજ એલમપુર ગામે જતાં મુખ્ય માર્ગ પર દિવસભર વાહનોની અવર-જવર જોવા મળે છે. પરંતુ આ રસ્તો છેલ્લા દશ વર્ષથી બિસ્માર હાલતમાં હોવાથ બંને ગામનાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી વહેલી તકે નવિનીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે એનસીપીનાં રાજુભાઇ ગટેચા, મનુભાઇ મોરી, પ્રવિણભાઇ, હિતેશભાઇ સહિતનાએ નાયબ કલેકટરને આવેદન આપ્યું હતું. આ માર્ગ 1 ફેબ્રુઆરી સુધી નહીં બનાવાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો