તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીના સામા કાંઠા વિસ્તાર આવેલા માળિયા વનાળિયા વિસ્તારમાં સોમવારે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબીના સામા કાંઠા વિસ્તાર આવેલા માળિયા વનાળિયા વિસ્તારમાં સોમવારે રાત્રે જૉરથી ટેપ ન વગાડવા મુદે થયેલા ઝઘડાનૉ ખાર રાખી બે બે જૂથ વચ્ચે તલવાર,લોખડ પાઈપ સહિતના હથિયાર સાથે એક બીજા પર હુમલો કરયૉ હતો.જેમાં ત્રણ મહિલા સહિત 5થી વધુ લોકોને ઇજા પહોંચી હતી.

મોરબીનાં સામાં કાંઠા વિસ્તારમાં આવેલા માળિયા વનાળિયા વિસ્તારમાં રહેતાં નાગલબેન જયંતિભાઈ શ્રીમાળી નામની મહિલાનાં ભાઇ કેવલને આ વિસ્તારમાં રહેતા રમેશ જેઠા ચાવડા સાથે અગાઉ ઉંચા અવાજે ટેપ વગાડવા બાબતે ઝઘડો થયો હતો અને તે અંગે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેનું મનદુઃખ રાખી સોમવારે રાત્રે રમેશ જેઠા ચાવડા,ગંગાબેન મનજીભાઈ,મણીભાઈ ચાવડા,લાભુ ભાઈ સવજીભાઈ,સવજીભાઈ ચાવડા,ભરત ભાઈ ડાયા ભાઈ,દાનાભાઈ,પિયુષ ભાઈ,ચોંટી ઉર્ફે ગૌતમભાઈ,તેમજ 4 અજાણ્યા પુરુષ અને સ્ત્રીઓ એ તલવાર ,છરી,ધોકા સાહિતનાએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી ઘટનામાં પ્રેમીલાબેનને ગંભીર ઇજા પહોંચાડી રાજકોટ રીફર કરાઇ હતી.બનાવમાં બન્ને પક્ષના લોકોને ઇજા પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો