તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અગતરાય નજીક અકસ્માતમાં વૃધ્ધનું મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરાજીના ચિચોડ ગામે રહેતાં કાળુભાઇ અમરભાઇ બાઇક હંકારી પોતાના ગામ તરફ પરત આવી રહ્યા હતાં ત્યારે અગતરાય ગામ પાસે અકસ્માત થતાં કાળુભાઇને ગંભીર ઇજા થઇ હતી. જેથી તેમને પ્રથમ જુનાગઢ સારવાર આપી બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવારમાં મોત નિપજ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો