તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિમારીથી કંટાળી વૃદ્ધે ટ્રેન હેઠળ પડતું મૂક્યું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરના બોખીરામાં રહેતા હરદાસભાઈ વિસાભાઈ સુત્રેજા (ઉ. વર્ષ 65) નામના વૃદ્ધ ઘણાં સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા. જેથી બિમારીથી કંટાળીને રાણાવાવ તાલુકાના બોરડી ફાટકથી થોડે દૂર રેલ્વે લાઈન ઉપર પડતું મૂકી ટ્રેન નીચે કપાઈ જતા મોત નિપજ્યું હતું. મૃતદેહને રાણાવાવ સરકારી હોસ્પિટલે પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો