તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીની જે. એ. પટેલ મહિલા કોલેજમાં તા. 8ના ટંકારાના વીરપુર ખાતે નિદાન કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : જે એ પટેલ મહીલા કોલેજમાં તા. 8 ના રોજ ટંકારાના વિરપુર ખાતે એન.એસ.એસ કેમ્પ યોજાયો હતો.આ કેમ્પ માં નિશુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકડાયેલ જે.એલ.દેલવાડિયા, ડો. જયદીપ પટેલ, ડો.સુકાલીન પટેલ,ડો. કૃપા પટેલ,ડો.ફાલ્ગુન ધોરીયાણી સહિતના નિશુલ્ક સેવા આપી હતી આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ના કુલપતિ ડો.નિલાંબરી દવે હાજર રહ્યા હતા.આ કેમ્પમાં 280 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા પ્રિસિપાલ ડો.પી.કે પટેલ,ડી.બી.થોરિયા, સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...