તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊના પંથકનાં ગૌચરની જમીન પર કબજો કરી દુકાનો ખડકી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊના પંથકનાં ગૌચરની જમીન પર કબજો કરી દુકાનો ખડકી દેવાઇ હતી. જે તંત્રએ ડિમોલેશન હાથ ધરી તોડી પાડી હતી. ઊનાનાં તડ ગામે ગૌચરની જમીન પર ચાર દુકાનો ખડકી દેવાઇ હતી. તેમજ અન્ય ચાર દુકાનોનાં પાયાનું ખોદકામ કરાયું હતું. જેથી આ અંગે ગ્રામપંચાયત દ્વારા આ જમીન પર દબાણ દુર કરવા ટીડીઓને રજુઆત કરાઇ હતી. બાદમાં ટીડીઓ લીંબાણી, કિશોરભાઇ ગોસ્વામી, સરપંચ ભાનુબેન ભાલીયા, તલાટી મંત્રી સહિતનાં સ્થળ પર પહોંચ્યા હતાં. અને પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરી આ દબાણ દુર કર્યુ હતું. અને સાયકલોન સેન્ટરને નડતરરૂપ દબાણો દુર કરવામાં આવ્યાં હતાં. આમ અંતે તંત્રએ આ કામગીરી હાથ ધરી હતી. જયેશ ગોંધીયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો