નીમકનગર સ્કૂલે ખેલમહાકુંભમાં 5 ગોલ્ડ મેડલ મેળવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા ભાસ્કર | તાલુકાના નીમકનગર સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમા વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં ખોખો સહિત રમતોમાં 5 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળા અને પરીવારનું નામ રોશન કરતા શાળા પ્રીન્સિપાલ ઈલ્યાસભાઈ વકાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ પટેલ અને સ્ટાફમાં આનંદની લાગણી છવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...