તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતર તાલુકાના છારદ ગામે રાત્રીસભાનું આયોજન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર | લખતરનાં છારદ ગામે તા.26 ફેબ્રુઆરીના રોજ વઢવાણ પ્રાંત અધિકારી વિજયભાઇ પટ્ટણીની અધ્યક્ષતામાં રાત્રીસભા યોજાઇ હતી. ની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ રાત્રીસભામાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ યોજનાઓથી ગ્રામજનોને માહિતગાર કરાયા હતાં. ત્યારબાદ ગ્રામજનોના પ્રશ્નોનાં સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યાં હતાં. આ રાત્રીસભામાં લખતર મામલતદાર ગોપાલદાસ હરદાસાણી સહિત સંકલનનાં અધિકારીઓ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો