તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડિયાણા ગામે સતીમાના મંદિરે આમરણથી દ્વારકા જતા પદયાત્રીઓનું રાત્રિ રોકાણ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
હડિયાણા | હડિયાણા ગામે સમસ્ત ભીમાણી પરિવારના શ્રી સતીમાં માતાજીના મંદિરે મોઢેરા તપોવન આશ્રમના મહામંડલેશ્વર અવધકિશોરદાસ અને સાથે ગામના પટેલની દીકરીએ નાની ઉંમરે દીક્ષા લીધી તે બહેનજી તા. 8 થી 18 આમરણથી દ્વારકાપુરી સુધીની પદયાત્રા શરૂ કરી છે ત્યારે મોટી સંખ્યામાં ગામના ભાઈઓ અને બહેનો, ભક્તોજ સહિતના જોડાયા હતાં.પદયાત્રીઓ આમરણથી દ્વારકા સુધીમાં દરરોજ બપોરે, સાંજના મહાપ્રસાદના દાતા ભગવાનજીભાઈ કાસુન્દ્રl દ્વારા કરવામાં આવે છે તથા વસંતભાઈ ભલોડિયા, બીપીનભાઈ કાસુન્દ્રl, ગ્રામજનોનો સહકાર મળી રહયા છે અને સમસ્ત ભીમાણી પરિવાર દ્વારા મંદિરે રાત્રીનું રોકાણ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન મંદિરે માતાજીની મહા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સમૂહમાં મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો અને બીજા દિવસે આગળ જવા માટે વહેલી સવારથી જ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો