તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દસક્રોઇના દેવડી ગામે રવિવારે NGO સેમિનાર યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના હાથીજણથી ગેરતપુર રેલવે સ્ટેશનથી આગળ બાપા સીતારામ મઢુલી પાસે આવેલાં દેવડી ગામ રોડ પર નિરાધાર લોકો માટે જનહિત ફાઉન્ડેશન સંચાલિત વૃંદાવનધામ આશ્રમ સ્થિત છે. જ્યાં રવિવારે બપોરે 2થી સાંજે 6 વાગ્યા સુધી એનજીઓ માટે સતત ત્રીજા વર્ષે સેમિનારનું આયોજન કરાયું છે.

જેમાં અમદાવાદ ઉપરાંત, સાણંદ, ચાંગોદર, મહેમદાવાદમાંથી 100થી વધુ વિવિધ સંસ્થાના પદાધિકારીઓ અને સ્વયં સેવકો હાજર રહી સંસ્થાકીય કાર્યો અંગે ચર્ચા કરશે.

અન્ય સમાચારો પણ છે...