તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ તાલુકામાં મળેલી મિટિંગમાં નવા તલાટી કમ મંત્રી મંડળના પ્રતિનિધિ નિમાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ : તાલુકામાં જિલ્લા મંડળના પ્રતિનિધિ અજયસિંહ જાડેજા તથા શરદભાઈ દવે રોટેશનના પ્રમાણે છૂટા થતા તેઓની જગ્યાએ તલાટી કમ મંત્રીની મીટીંગ માં નવા પ્રતિનિધિ તરીકે પ્રતિપાલસિંહ ચુડાસમા તેમજ દીપકભાઈ એન ચુડાસમાની સર્વાનુમતે વરણી થવા પામી હતી. ઉપરોક્ત બંને હોદેદારોને તાલુકા મંડળના તમામ તલાટી મંત્રી ઓ એ શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...