તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીંબડીમાં રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરવામાં આવી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીંબડી ભાસ્કર | લીંબડી રામકૃષ્ણ મિશન દ્વારા શહેરમાં બેનરો સાથે રેલી યોજી સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણીમાં કરી હતી. રાષ્ટ્રીય યુવા દિને ભાજપ શહેર યુવા મોરચાએ સીએએના સમર્થનમાં હસ્તાક્ષર, મિસકોલ અને પોસ્ટ કાર્ડ ઝુંબેશનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો