તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાષ્ટ્રીય યુવા દિનની ઉજવણી કરાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોંડલ | અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોંડલ દ્વારા ૧૨ જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી ભારતીય તત્ત્વજ્ઞાન, અલૌકિક વિચારસરણી, આધ્યાત્મિકતા, ધર્મ વિશેની તાકિઁક સમજણનો સીમાસ્તંભ રોપનાર ભારતના આધુનિક માનવના આદર્શ પ્રતિનિધિ અને યુવાઓ ના પ્રેરણાસ્ત્રોત, સમગ્ર વિશ્વમાં ભારત ની નવી ઓળખ ઉભી કરનાર ‘સ્વામી વિવેકાનંદ જી’ ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમા ને ફૂલ હાર પહેરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો