લીંબાળી ગામે પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ ભાસ્કર | પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી કુંડળના લીંબાળી ગામ ખાતે સરકારી પ્રાથમિક શાળા માં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યકમ ની ઉજવણી કરવામા આવી હતી. જેમા આંગણવાડી ,શાળા તથા શાળા એ ન જતા બાળકો નું સ્વાસ્થ્ય સંભાળ ની તપાસણી કરવા મા આવી હતી. જેમા શાળા ના આચાર્ય તથા મેડીકલ ઓફિસર , સુપરવાઈઝર અને ફી.હે.વ વી.એસ.જાદવ તથા મ.પ.હે.વ જે.આર.પીપળીયા દ્વારા કામગીરી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...