તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વલ્લભીપુર હાઇવે પર નાળા- કોઝવે જર્જરીત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર-અમદાવાદ હાઇવે પર ચમારડી અને ઘાંઘળી ગામ વચ્ચે આવતા મોટાભાગનાં બેઠા નાળા કોઝવે અને મધ્યમ પ્રકારનાં પુલોની હાલત સારી નથી. મોટા ભાગનાં નાળા�ઓનાં પીલર તુટી ગયા છે. અને વાહન ચાલક જરા અમથી ગફલત કરે તો વાહન નાળામાં ખાબકી શકે છે. આ નાળા પરથી 10 વર્ષ અગાઉ કવોલીસ ગાડી પુરમાં તણાઇ જતાં 6 સગા સાઢુ ભાઇ�ઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. અને સિવાય પણ આ નાળા ઉપર ઘણાં જીવલેણ અકસ્માતો સર્જાય ગયા છે. તસવીર - નિખિલ દવે

અન્ય સમાચારો પણ છે...